કનકપુર ઉડિયા હિંદી શાળાએ ઉજવ્યો પ્રજાસત્તાક દિન
- Praja Pankh
- Jan 26, 2022
- 1 min read
સચિન પ્રજા પંખ : આજે 2022ના પ્રજા સત્તાક દિનની ઉજવણી કનકપુર ઉડિયા હિંદી સરકારી શાળાએ ઉજવ્યો હતો સરકારે આપેલ કોરોના ગાઇડ લાઇન પ્રમાણે પ્રજાસત્તાક દિન ઉજવણી કરાઇ હતી એસ.એમ.સી ના સદસ્યો, શાળા ટીચર પરિવાર અને વાલી મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં, દિકરી ની સલામ દેશને નામ નિમિત્તે ધ્વજ્વંદન શાળાની ભુતપુર્વ વિધ્યાર્થિની દીપ્તી છટાઇ હસ્તે કરાયું હતું આ પ્રસંગે શાળા દ્વારા દિપ્તી છટાઇને ધ્વજ વંદનનિમિત્તે તથા સાઇપ્રિયા વસંત ગૌડ, તેજસ્વિની નરહરી દોરા અને બેબો મુકેશભાઇ ને નવજાન કન્યાઓનું પધારેલ મહેમાનો હસ્તે સ્મ્રૂતિ-પત્ર ભેટ આપી સન્માન કર્યું હતું. હિંદી માધ્યમના ટીચરે બંધારણ નિમિત્તે સમજાવ્યું હતું.
Comentários