ઑક્સિજન માટે શ્રેષ્ઠ સરળ ઉપાય.....અજમો અને કપૂર મિક્સ કરેલી પોટલી અને કસરત........
- Praja Pankh
- Apr 25, 2021
- 1 min read

સચિન : ઉમેશભાઈ શાહ, કલ્પના સ્ટેશનરી ના જણાવ્યાં મુજબ
કોરોના પોઝિટિવ રિપોર્ટ ના આધારે ફોટા માં દૃશ્યમાન થતાં હું ઉમેશભાઈ શાહ, મારા મમ્મી એવા શ્રી કોકિલાબેન મનહર લાલ ઉમર ૭૦ વર્ષ, ....જેઓ ૧૪ દિવસ હોસ્પિટલ માં રહીને આવ્યા, જ્યાં ઑક્સિજન મેઇન્ટન ન થતાં ઘરે આવી અજમો અને કપૂર ની પોટલી બનાવી એનો નાસ લેતા રહ્યા અને સાથે સાથે કસરત કરતાં કરતાં ફક્ત ૩૬ કલાકમાં ઑક્સિજન મેઇન્ટન થઈ જતાં ઘરમાં ખુશી નો માહોલ છવાઇ ગયો...માટે મિત્રો, ઉમેશભાઇ શાહ ના જણાવ્યાં પ્રમાણે, આપના અંદર નો ડર દૂર કરી ડોકટરો ની સલાહ સાથે સાથે ઘરેલું આયુર્વેદ ઉપચાર કરો.....
Comments