top of page

એલ.ડી.હાઇસ્કૂલ સચિન માં આંતર રાષ્ટ્રીય મહિલા વર્ષ દિનની ઉજવણી કરાઇ

Writer: Praja Pankh
Praja Pankh
Mar 8, 2022
1 min read

પ્રજાપંખ સચિન : ૮ માર્ચ એટલે આંતર રાષ્ટ્રીય મહિલા દિન છે. જેથી આ દિવસે એલ.ડી.હાઇસ્કૂલ સચિન માં સમાજ સેવી, કવિયત્રી અને વકીલ એમ ત્રણ બહેનોનું સન્માન કરવામાં આવ્યું.સમાજ સેવિકા જયરાજ બા કુંવર બા સોલંકી, કવિયત્રી સુલભા રાજપૂત અને વકીલ શીલાબેન દેસાઇ નું બહુમાન કરી સમાજમાં તેમના યોગદાનની ચર્ચા કરવામાં આવી આમ સચિનના એલ.ડી.હાઇસ્કૂલ ખાતે

આંતર રાષ્ટ્રીય મહિલા વર્ષ દિનની ઉજવણી કરાઇ.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page