top of page

એક કદમ સ્વાસ્થ્ય આરોગ્ય કી ઑર,

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 13, 2022
  • 1 min read

સચિન પ્રજાપંખ: એક કદમ સ્વાસ્થ્ય આરોગ્ય કી ઑર, નાં સંકલ્પ સાથે આજ રોજ કવાસ ગામ ખાતે ગામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે સ્કિન & હેર ના સ્પેશિયાલિસ્ટ ડો નિરવભાઈ એમ પટેલ (બિંદીયા હોસ્પિટલ) દ્વારા ચામડીના અને વાળના રોગો માટે મફત તબીબી તપાસ સાથે મફત દવા સારવાર કેમ્પ યોજાયો હતો ચૌયાઁસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક પટેલ, કવાસ ગામ પંચાયત સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ ગામ પંચાયત સભ્યશ્રીઓ પૂર્વ સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા ૬૦ થી વધુ લોકોએ મફત મેડિકલ કેમ્પ નો લાભ લીધો હતો.

 
 
 

コメント


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page