top of page

ઇમ્પેક્ટ: ઉભરાટ બીચ જાહેર સહેલાણીઓ માટે ખુલ્લો મુકાશે

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jan 24, 2021
  • 1 min read



ઉભરાટ બીચને તાળાબંધી છે. જ્યારે સાપુતારા, તિથલ કોવિડ 19ની ગાઈડ લાઇન પ્રમાણે ખૂલી ગયું છે. રોજી રોટી થી સ્વનિર્ભર બનવા માટે શ્રી ઉભરાટ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી, લી. દ્વારા મે. કલેકટર નવસારીને બે વાર આવેદન પત્ર આપ્યું હતું જે અન્વયે પ્રજા પંખ વેબ માં સમાચાર છાપાતા ઇમ્પેક્ટ મળી. સહેલાણીઓ ખુશ ઉભરાટ બીચ ખૂલી ગયો. લોક ડાઉન ઉઠી ગયું તિથલ ખૂલ્યું અને ઉભરાટ બીચ પર તાળાબંધી શા માટે ?ના સમાચાર ઉભરાટ ઉપસરપંચના ચર્ચા સાથે પ્રજા પંખ માં પ્રસિદ્ધ થતાં જ હવે ઉભરાટ બીચ જાહેર સહેલાણીઓ માટે જાહેર રજા તથા શનિ - રવિ સિવાય ઉભરાટ બીચ સરકારના કોવિડ-19ના નિયમ સાથે ખુલ્લો મૂકવા નવસારી મે. કલેકટરે મંજૂરી આપી. . . . .

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page