આપની લાડલી ભણવામાં હોશિયાર છે, તો સાથે ખેલકૂદ માં પણ હોશિયાર બની શકે છે.
- Praja Pankh
- Apr 11, 2021
- 1 min read
આપની લાડલી ભણવામાં હોશિયાર છે, ઘર કામ માં હોશિયાર છે . તો સાથે ખેલકૂદ માં પણ હોશિયાર બની શકે છે,


જે માટે ક્રિકેટ જગતમાં મોખરે રહેતું નામ અને માજી રણજી અને દિલીપ ટ્રોફી પ્લેયર તરીકે પ્રખ્યાત એવા ઉંબર ગામના વતની અને મહિલા ક્રિકેટ સિલેકશન સદસ્ય અને ક્રિકેટ કોચ એવા યુવા ધનસુખ ભાઈ પટેલ કે જેઓ પોતે ઉંબર ખાતે બાળકોને ક્રિકેટ, અન્ય રમત ગમત અને તથા વિવિધ પ્રવૃત્તિમાં હંમેશા માર્ગદર્શન આપતા રહે છે. આજે એમના અનેક ખેલાડીઓ ક્રિકેટ જગતમાં નામ રોશન કરી રહ્યા છે. આપ પણ ઉંબર ખાતે ચાલતા ફ્રી ક્રિકેટ એકેડમી ફોર ઓલ ગર્લ્સ ની ટ્રેનિંગ માં આપના બાળકી ને મૂકી શકો છો ....૯૮૨૫૦ ૭૨૧૧૪ ધનસુખભાઈ પટેલ...ઉંબર
Comments