top of page

આગામી તા.૧૪ ફેબ્રુ.એ સચીન જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનખાતે વિવિધ ગુનાઓમાં જપ્ત થયેલા વાહનોની હરાજી..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 4, 2022
  • 1 min read


પ્રજાપંખ સુરતઃશુક્રવારઃ સુરત ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના જુદા જુદા ગુનાઓમાં કબજે કરવામાં આવેલા વાહનો ઘણા સમયથી પડતર પડી રહ્યા હોવાથી નામદાર કોર્ટના હુકમ અનુસાર તા:૧૪/૦૨/૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે સચીન જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન કંમ્પાઉન્ડમાં આ વાહનોની જાહેર હરાજી થશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓને સમયસર હાજર રહેવા પોલીસ ઈન્સ્પેકટર ડી.સી.બી.પોલીસ સ્ટેશન-સુરતની યાદી જણાવાયુ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page