અંતિમ દિવસે સફળ સુકાની ઉમેશ પટેલ અને તેમની ટીમ સાથે ડોર ટુ ડોર પ્રચાર . . . .
- Praja Pankh
- Feb 26, 2021
- 1 min read
સ્વરાજ સંસ્થાની ગ્રામ્ય લેવલની ચૂંટણી ના પ્રચારના અંતિમ દિવસે, વાંઝ ગામ – ક્રમાંક 16 તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર કલ્પનાબેન પ્રિતેશભાઈ વાંઝવાળા અને બોણંદગામ– ક્રમાંક-02 તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર સરિતાબેન નિતેશભાઈ રાઠોડ અને મોહણીગામ – ક્રમાંક-11 તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર દિપ્તીબેન જયંતિભાઈ રાઠોડ, ઉપરાંત ક્રમાંક 14 તાલુકા સીટ સણીયાના કાંતિભાઈ રાઠોડને ભાજપે મેદાને ઉતાર્યા છે. આ તમામ ઉમેદવારો પોતાના વિસ્તારોમાં સફળ સુકાની માજી સરપંચ, માજી કારોબારી ચેરમેન અને વોર્ડ-30 ના કન્વીનર ઉમેશભાઈ પટેલ અને તેમના પ્રતિનિધિઓ સાથે મોહલ્લે મોહલ્લે, ગલી ગલી અને ડોર ટુ ડોર નાં પ્રચાર જુંબેશમાં જોડાયા છે. જેના દૃશ્યો.....
Comments