અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સરસ્વતી હિન્દી સ્કૂલ કનક પુર ના સ્ટાફે વેક્સિન લીધી
Mar 30, 2021
1 min read
સચિન : પ્રજાપંખ દ્વારા : કોમ્યુનિટી હોલ કનકપુર ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સરસ્વતી હિન્દી સ્કૂલ કનક પુર ના ટ્રસ્ટી અશોકભાઇ ત્રિવેદીના માર્ગદર્શનમા શાળા કર્મચારીઓ અને શિક્ષક સ્ટાફ પરિવારે આજે તમામે ટીમ વર્કમાં વેક્સિંગ લીધી અને સોશિયલ મીડીયા દ્વારા શાળાના બાળકોના વાલીઓને મેસેજ આપ્યો કે આપ પણ જરૂર વેક્સિંગ લો કોરોનાથી સાવધ રહો ..કૉમ્યુનિટી હૉલ ખાતે પૂર્વ ઉપપ્રમુખ અને સુરત ગણેશ સમિતિના ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલે સેવા આપી હતી તેમના જણાવ્યા મુજબ આજે 142 વ્યક્તિઓને વેક્સિન ટીકા અપાયા....... 30-03-2021



Comments