top of page

અભિનંદન અભિનંદન અભિનંદન...🌹🌹🌹

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 5, 2021
  • 1 min read



ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ..ગુજરાત પ્રદેશ મહામંત્રી અને સુરત મહાનગર ના પ્રભારી શ્રી પ્રદીપ સિંહ વાઘેલા સાહેબ .. સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ શ્રી નિરંજન ઝાંજમેરા સાહેબ..શહેર ભાજપ મહામંત્રી અને એસ.સી.મોરચા ના પ્રભારી શ્રી મુકેશ ભાઇ દલાલ સાથે પરામર્શ કરી આજરોજ સુરત મહાનગર ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચા (ST) ના

ઉપ પ્રમુખ તરીકે નિમણુંક થતાં સચીન વોર્ડ નંબર ૩૦ ના સક્રિય કાર્યકર પુર્વ સચીન નગર પાલિકા નગર સેવક અને ઉપપ્રમુખ એવા દેવુભાઈ નાયકાની ઉપ પ્રમુખ તરિકે નિમણુંક થવા બદલ પ્રજા પંખ અખબાર પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન...


 
 
 

Commentaires


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page