અભિનંદન અભિનંદન અભિનંદન....
- Praja Pankh
- Aug 5, 2021
- 1 min read

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ..ગુજરાત પ્રદેશ મહામંત્રી અને સુરત મહાનગર ના પ્રભારી શ્રી પ્રદીપ સિંહ વાઘેલા સાહેબ .. સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ શ્રી નિરંજન ઝાંજમેરા સાહેબ..શહેર ભાજપ મહામંત્રી અને એસ.સી.મોરચા ના પ્રભારી શ્રી મુકેશ ભાઇ દલાલ સાથે પરામર્શ કરી આજરોજ સુરત મહાનગર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના
ઉપ પ્રમુખ તરીકે સચીન વોર્ડ નંબર ૩૦ ના સક્રિય કાર્યકર પુર્વ સચીન નગર ભાજપ મહામંત્રી. સચીન નગરપાલિકા પુર્વ નગરસેવક.. ચંપકભાઇ. જી. પરમાર ની નિમણુંક થવા બદલ પ્રજા પંખ અખબાર પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન...
Comments