અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર-રોપા વિતરણનો ૭મો કાર્યક્રમ
- Praja Pankh
- Jul 18, 2021
- 1 min read
પ્રજાપંખ:- અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણનો ૭મો કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ પૃતિમા પાસે, વરાછા રોડ,સુરત ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં કાઉન્સીલ પ્રમુખ શ્રી પ્રભુદાસ ટી.પટેલ,ઉપપૃમુખ શ્રી ઘીરૂભાઈ સોનારીઆવાલા,જીલ્લાઘિનાયક શ્રી મોહંમદ ઈકબાલ શેખ,સંગઠક એલ.ડી.પાલડીયા, દેવેન્દૃ પ્રજાપતિ, દેવશી શીંગાળ।,અનીલ ઠાકોર,સમીર જાદવ,રામસાગર પાઠક,સૈયદભાઈ,રાણાભાઈ રામોલીયા,બાલુભાઈ પાંડલીવાલા,કાનજીભાઈ માવાણી,ભવાનભાઈ ત્રિકમભાઈ,કરશનભાઈ વાવલીયા,જયદીપ પાલડીયા,દક્ષાબેન ભાવસાર, વિગેરે જોડાયા હતા.જાહેર જનતાને વિના મુલ્યે મોટી સંખ્યામાં રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
Yorumlar