અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણનો કાયૅકૃમ
- Praja Pankh
- Jul 3, 2021
- 1 min read


અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણનો કાયૅકૃમ ઉધના ત્રણ રસ્તા,સુરત ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં કાઉન્સીલ પ્રમુખ શ્રી પ્રભુદાસ ટી.પટેલ,જીલ્લાઘિનાયક શ્રી મોહંમદ ઈકબાલ શેખ,સંગઠક એલ.ડી.પાલડીયા, સૈયદભાઈ,હરિહરપૃસાદ,દેવેન્દૃ પ્રજાપતિ,સુરેશભાઈ ભટ્ટી, ઘનજી સોલંકી,અનીલ ઠાકોર,શીરીનબાનુ પઠાણ,ફાલ્ગુની મહેતા,અનીતાબેન મહેતા, વિગેરે જોડાયા હતા.જાહેર જનતાને વિના મુલ્યે મોટી સંખ્યામાં રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.



Comments