અખિલ ભારતીય સેવાદળ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરાયા..
- Praja Pankh
- Jun 26, 2021
- 1 min read
સચિન પ્રજા પંખ દ્વારા : અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણનો કાયૅકૃમ સુરત શહેરમાં અનેક સ્થળોએ ચાલે છે જેમાં આજે અડાજણ ખાતે રોપાઓનું વિતરણ રાખવામાં આવ્યું હતું. જેમાં કાઉન્સીલ પ્રમુખ શ્રી પ્રભુદાસ ટી.પટેલ,જીલ્લાઘિનાયક શ્રી મોહંમદ ઈકબાલ શેખ,સંગઠક એલ.ડી.પાલડીયા, દેવશી શીંગાળ,સીદૃક અનસારી,દેવેન્દૃ પ્રજાપતિ,પાલજીભાઈ કાનપરીયા,અનીલ ઠાકોર,શીરીનબાનુ પઠાણ, ફાલ્ગુની મહેતા, દક્ષાબેન ભાવસાર, શ્રીમતી દિવ્યા કાપડીયા વિગેરે જોડાયા હતા.જાહેર જનતાને વિના મુલ્યે મોટી સંખ્યામાં રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
Comments